પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો. પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે તે તાલુકો પસંદ કરો. ત્યારબાદ ગામનું લીસ્ટ ખુલશે. હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ. તે આ ફોર્મેટ માં હશે. 02/011/00164 તેમાં ૦૨ એ જિલ્લાનો કોડ છે. ૦૨ - બનાસકાંઠા ,૦૧૧ એ તાલુકાનો કોડ છે. ૧૧- વડગામ અને ૦૦૧૬૪ એ ગામનો કોડ છે. તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદીમાં જુઓ કે ૦૦૧૬૪ માં કયું ગામ છે.
No comments:
Post a Comment