સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

મારા વિષે

હું  ધવલકુમાર મહેશભાઈ  પંચાલ 

                             મિત્રો   તમને મારા વિષે  વાત  કરું તો  હું  વ્યવસાયે  અત્યન્ત  પવિત્ર   સમાજ  ને સાચી દિશા બતાવનાર અને આવનાર ભવિષ્ય ને યોગ્ય  બીબા માં  ઢાંળનાર  શિક્ષક તરીકે નો  મારો  વ્યવસાય બનાસકાંઠા  જીલ્લા ના સરહદી તાલુકા થરાદમાં છનાસરા  પ્રાથમિક શાળામાં  ઉચ્ચતર  પ્રાથમિક વિભાગમાં  સામાજિક વિજ્ઞાન  ના વિષય શીક્ષક  તરીકે ભૂમિકા નિભાવું છું 
                               અનુભવ ની વાત કરું તો મિત્રો 21/3/2012   શિક્ષણ સાથે સંકળયેલ છું  પાંચ વર્ષા ને પાંચ માસ સુધી ખેંગારપુરા ગામની રામસેંગજી  ગોળીયા પ્રાથમિક શાળામાં આચાર્ય  તરીકે ની ભૂમિકા નિભાવી પછી 6/8/2012 થી  છનાસરા  પ્રાથમિક શાળામાં  ઉચ્ચતર  પ્રાથમિક  શાળા માં છું








3 comments:

  1. સર
    આપનો બ્લોગ ખુબ જ સરસ છે.
    આપ આપના બ્લોગ મારફતે ઘેર બેઠા બેઠા પૈસા કમાઈ શકો છો એના માટે આપે એક નાનકડું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.આપે www.kachhua.com/webpartener પર ક્લિક કરી અમારી ઓર્ગેનાઈઝેશન ના કાયમી મેમ્બર બની ને આવક મેળવી શકો છો
    મો-8000919100
    Vijaykumar Thakkar

    ReplyDelete
  2. Bhai blog
    Ma pure puri mahiti muko

    ReplyDelete
  3. I have seen your site; it is very good and helpful for students. I am introducing you to the best educational marketplace, kachhua.com. Join with us as affiliate partner and you can increase your ad income by 50%.

    Send your contact details on jagesh.kachhua@gmail.com

    ReplyDelete