સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

પ્રાર્થના સંમેલન



શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ્
નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ્
કંદર્પ અગણિત અમિત છબિ નવનીલ નીરદ સુન્દરમ્
પટ પીટ માનહ તડિત રૂચિ સુચી નૌમી જનકસુતા વરમ્
શિર કિરીટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભુષણમ્
આજાનુ ભુજસર ચાપ ધર સંગ્રામ જીત ખર દૂષણમ્

ભજ દીન બંધુ દીનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલચંદ્ર દશરથ નંદનમ્

ઈતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનમ્
મમ હ્રદય કુંજ નિવાસ કુરુ કામાદિ ખલ દલ ગંજનમ્ 
  
--: સૌનું કરો કલ્યાણ ;--


સૌનું કરો કલ્યાણ દયાળુ દેવી સૌનુ કરો ક્લ્યાણ
નરનારી પશુ પક્ષીની સાથે (૨) જીવ જંતુનું તમામ દયાળુ‌…
જગના વાસીઓ સૌ સુખ ભોગવે આનંદે રહી આઠો જામ દયાળુ‌…
દુનિયામાં દરદ દુકાળ પડે નહી (૨) લડે નહીં કોઇ ગામ દયાળુ‌…
સર્વ જગે સુખકારી વધે ને (૨) વળી વધે ધન ધાન દયાળુ‌…
કોઇ કોઇનું બુરૂં ન ઇચ્છે (૨) સૌનું ઇચ્છે સૌ સમાન દયાળુ‌…
પોતપોતાના ધર્મ પ્રમાણે (૨) સર્વે ભજે ભગવાન દયાળુ‌…


કવિતા (ધોરણ-૧ થી ૮)

સામુદાયિક ગાન ની સીડી



અભિનંદન અભિનંદન જન્મ દિવસ ના અભિનંદન


વંદે માતરમ



























બાલગીતો-કાવ્યો

ચોખ્ખું ઘરનું આંગણું....
એક રૂપિયાના...
ચપટી વગાડતા આવડી..
કારતકમાં શિંગોડા...
કારતકમાં દેવદિવાળી.
એક જાનો માળો...
એક રુપિયાના...
ઊગીને પૂવૅમા....
આંગણેથી નિકળી...
આવો પારેવા...
આપણું આ ગુજરાત..
આ અમારુ ઘર છે....
આ અમારી ગાડી છે..
અચર આવે....
હાલો ખેતરીએ...
વાદળ વાદળ વરસો પાણી..
હારે અમે ખેડૂતભાઈ......
સાવજની સરદારી........
વહેલી સવારે ઉઠીને......
ડુગ ડુગીયાવાળો......
દુનીયા આખામાં........
ટીવી મારું બહું રુપાળું......
જામ્યો કારીગરોનો મેળો.....
ગોળુડો ઘાટ.......
કરો_રમકડા_કુચક_દમ....
આવો કબુતરા......
આયો ફાગણીયો.......
આભલે ચમકતો ચાંદલો ગમે.....
રીંછ એકલું ફરવા ચાલ્યું......
પપાજીએ રંગબેરંગી...
વંદે માતરમ્.
વડદાદાની લાંબી દાઢી...
રોજ નિશાળે જઈએ....
તુ અહીયા રમવા આવ...
ચપટી વગાડતા આવડી...
मोर पुकारे....
देश बड़ा हो जायेगा...
धमक धमक आता हाथी...
जिसने सूरज चाँद बनाया...

ડાઉનલોડ કરવા માટે કવિતાના નામ પર ક્લીક કરો.

ધોરણ- ૧ ભાષા-પર્યાવરણ- ગણિત

જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી ચાલી
ચાલો જોવા જઈએ મેળો
અજબ જેવી વાત છે.
આવો મેઘરાજા
ચાલો ચાલોને રમીએ હોડી હોડી
ચોખ્ખું ઘરનું આંગણું
વાદળ વાદળ વરસો પાણી
બા વિના મને ખવડાવે કોણ ?
એક ઝરણું દોડ્યું જાતુતું
આવો પારેવા, આવોને ચકલાં
એક કબૂતર નાનું
કાગડો કાળોને
ડ્રાંઉં ડ્રાંઉં અમે દેડકજી
હાલો ખેતરીયે
દરિયાકાંઠે
ઉંચું ઉંચું ઊંટ
આ અમારો દેશ છે.
રણમાં તો છે ઢગલે ઢગલા

ધોરણ- ૨ ભાષા-પર્યાવરણ- ગણિત

વડદાદા
ઉગીને પૂર્વમાં
આ અમારું ઘર છે.
આ અમારી ગાડી છે.
બા મને ચપટી વગાડતાં આવડી ગઈ
આપણું આ ગુજરાત છે.
ચોખ્ખું ઘરનું આંગણું
જન ગણ મન (રાષ્ટ્રગીત)
વંદે માતરમ્ (રાષ્ટ્રીય ગીત)
તું અહિંયાં રમવા આવ મજાની ખિસકોલી
કલરવની દુનિયા
અચ્ચર આવે કચ્ચર આવે
એક રૂપિયાના દશકા દશ
રૂપિયો આવ્યો બજારમાં
થઈએ કાકાકૌઆં
બાર મહિના

ધોરણ- ૩ ભાષા-પર્યાવરણ

૧. મને આભલે ચમકતો ચાંદલો ગમે
૨. ઉગી સોહામણી સવાર, આવો કબૂતરાં
૩. ડુગડુગિયાવાળી
૪. વહેલી સવારે ઊઠીને
૫. ગોળુંડો ઘાટ, ભાઈ ગોળુંડો ઘાટ 
૬. દુનિયા આખીમાં મા મારે
૭. સાવજની સરદારી હેઠળ
૮. હારે અમે ખેડૂતાભાઈ ગુજરાતના 
૯. કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો 
૧૦. કરો રમકડાં કૂચ કદમ
૧૧. જામ્યો કારીગરનો મેળો
૧૨. રીંછ એકલું ફરવા ચાલ્યું
૧૩. ટીવી મારું બહુ રૂપાળું
૧૪. અમે નાના હરણાં

ધોરણ- ૪ ભાષા-પર્યાવરણ

૧. માના ગુણ
૨. સાંજ પડી
૩. ચાડિયો
૪. ધમાચકડી
૫. સૈનિક સૈનિક રમીએ.
૬. દુનિયાની અજાયબીઓ
૭. તારે મહુલીયા
૮. તરુંનો બહુ આભાર
૯. મોગરો રોપું વડલો રોપું
૧૦. અમે ખેડૂતભાઈ ગુજરાતના
૧૧. કારીગરનો મેળો
૧૨. લીમડી
૧૩. વ્હાલું વ્હાલું મારું વતન

ધોરણ- ૪ હિન્દી

૧. જીસને સૂરજ ચાંદ બનાયા
૨. ધમ્મક ધમ્મક આતા હાથી
૩. દેશ બડા હો જાયેગા
૪. મોર પુકારે

ધોરણ- ૫ ગુજરાતી

૧. સુંદર સુંદર
૨. મેવલિયો
૩. યશગાથા ગુજરાતની
૪. દિવાળી
૫. વિસરું નહિ પ્રભુ નામ
૬. અટકચાળો જીવો
૭. કાલે
૮. સમજણ તે આપણા બેની (પૂરક વાચન)
૯. બળતા બપોર (પૂરક વાચન)

ધોરણ- ૫ હિન્દી

1. God is great
2. I am jumping
3. Jonny Jonny Yes Papa
4. There are houses
5. Littel minu walked and walked
6. Incy wincy spider
7. Leela had a littel lamp
8. Day- 11 Wel-come
9. Day-1 Where is thumbkin
10. Day-4 Hope a littel
11. S.L-1 Ican see sun
12. S.L-5 A B C D
13. S.L-6 One Two Three
14. S.L-7 Pray in Morning

ધોરણ- ૬ ગુજરાતી

૧. જીવન અંજલી થાજો.
૨. અષાઢી સાંજ
૩. ઘડવૈયા
૪. જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને (અલગ રાગમાં)
૫. મંઝિલ દૂર નથી
૬. ધરતીના સાદ
૭. હિંડોળો
૮. સાથી મારે બાર
૯. જાગો જાગો જન (પૂરક વાચન)
૧૦. રૂપાળું મારું ગામડું

ધોરણ- ૬ હિન્દી

૧. દેશ હમારા
૨. બાદલ
૩. નન્હા પૌંધા
૪. મેરા ગાવ
૫. તોતાજી કી સિખ
૬. એક જગત એક લોક

ધોરણ- ૭ ગુજરાતી

૧. આંધળી માનો કાગળ
૨. દેખાતા દીકરાનો જવાબ (પૂરક વાચન)

ધોરણ- ૭ હિન્દી

૧. તબ યાદ તુમ્હારી આતી હૈ
૨. હિન્દ દેશ કે નિવાસી
૩. અમૃતબાની
૪. હમારા ઘર હમારા દેશ
૫. કર્મવીર
૬. પેડ
૭. મેરા એક સવાલ
૮. બેટી

ધોરણ- ૮ ગુજરાતી

૧. હળવે હળવે
૨. વડલો કહે છે.
૩. કાનુડાને બાંધ્યો છે હીરનાં દોરે


શાળા ઉપયોગી ગુજરાતી સાહિત્ય 
પ્રાર્થના સંમેલન


પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથ જી ધરું.
- કવિવર ન્હાનાલાલ

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

-નરસિંહ મહેતા



¤ પ્રાર્થના ¤
ભૂલો પડ્યો છું આ દુનિયામાં રસ્તો મને બતાવો,
પ્રભુજી, મારે દ્વારે આવો.
વૃક્ષડાળે પંખી બેસે કરતાં આનંદની લ્હાણી,
મુજ હૈયાને શું ડંખ્યું છે વહેતું આંખે પાણી.
આંસુની તમે ભાષા સમજો (૨) દુ:ખથી મને બચાવો
પ્રભુજી, મારે દ્વારે આવો.
આંખો મારી સારું જૂએ, સાંભળે કાન સારું,
મુખમાંથી મીઠી વાણી, જીવન થાય પ્યારું.
સદ્ગુણોને અર્પણ કરો (૨) દૂર્ગુણોને ભગાવો
પ્રભુજી, મારે દ્વારે આવો.
~ વિજય ચલાદરી



અંગ્રેજી પ્રાર્થના


ENGLISH PRAYERS

It Is God
Oh Lord
We Thank You
This Is The Day
I Will Sing
God Loves
God Is So Good
God Is Here
God Bless


     ... 

    No comments:

    Post a Comment