સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Sunday, June 9, 2013

સહ અભ્યાસિક પ્રવૃતિઓ

શાળા કક્ષા એ


શિક્ષકોએ કરવાની સહ અભ્યાસિક પ્રવૃતિઓ

ક્રમ સહ અભ્યાસિક તેમજ ઇતર પ્રવૃત્તિઓ
પ્રાર્થના કાર્યક્રમનું સમગ્ર સંચાલન તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ
ઇકો ક્લબ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ
મીનામંચ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ
ગણિત-વિજ્ઞાન મંડળ અને અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ વિજ્ઞાનમેળા સહિત
સેનીટેશન અને સમગ્ર મેદાન સફાઈ, ઓફીસ કાર્યાલય સફાઇ તેમજ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ
રાષ્ટ્રીય પર્વો અને તહેવારો તેમજ ઉત્સવોની ઉજવણી માટે આયોજન અને અમલીકરણ અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ
સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી માટે તૈયાર કરવાના કાર્યક્રમો અને અને તે અંતર્ગત સમગ્ર પ્રવૃત્તિઓ અને તે બાબતનું સમગ્ર દસ્તાવેજીકરણ
તમામ કાર્યક્રમના સ્ટેજ સંચાલનની પ્રવૃત્તિ અને એ અંગેની બાબતો 
 ધોરણ ૧ થી ૮  માટે પ્રવાસ તેમજ પર્યટનનું આયોજન અને અમલીકરણ તેમજ એ અંગેનું દસ્તાવેજીકરણ
૧૦અહેવાલ લેખન અને અન્ય બાબતો તેમજ તાત્કાલિક મોકલવાની માહિતીઓનું એકત્રીકરણ અને દસ્તાવેજીકરણ
૧૧વ્યાયામ, રમત ગમત N.S.T.C. TEST અને સ્વા.અને.શા.શિ.ને સંલગ્ન તમામ બાબતો 
૧૨S.S.A.M. અંતર્ગત આવતી સંપૂર્ણ કામગીરી (જેમાં T.L.M. નિર્માણ અને જાળવણી અને અન્ય બાબતો)
૧૩શાળાકીય પર્યાવરણ જતન અને તેમાં સુધારો લાવવાની તમામ બાબતો 
૧૪પ્રવેસોત્સવ અંતર્ગત કરવાની તમામ પ્રવૃતિઓ અને તે અંગેનું તમામ દસ્તાવેજીકરણ
૧૫ભાષા કોર્નર(LANGUEGE CORNER) અને તમામ વિષય મંડળોનું આયોજન અને સંચાલન કરવું અને કરાવવું તેમજ તે અંગેનું દસ્તાવેજીકરણ 
૧૬બુલેટીન બોર્ડને નિયમિત અદ્યતન કરવું અને તે તમામ દસ્તાવેજોનું એકત્રીકરણ અને સાચવણી 
૧૭મધ્યાહન ભોજન યોજનાને ઉત્તેજન અને આયોજન અને અમલીકરણ તેમજ તે અંગેનું દસ્તાવેજીકરણ 
૧૮શાળાકીય સમય પત્રક મુજબ તમામ પ્રવૃતિઓનાં આયોજન અને અમલીકરણ (તાસ બદલવા માટે સૂચિત કરવા, રિશેષ પાડવી વગેરે)
૧૯૫ વર્ષના બાળકોનું ફરજીયાત સર્વે કરાવવું અને તે અંગેનું દસ્તાવેજીકરણ 

શિક્ષકોને સોપવાની વહીવટી કામગીરી

ક્રમ વહીવટી કામગીરી
૧ સમગ્ર શાળા સંચાલન, વહીવટ તેમજ S.M.C. રેકર્ડ નિભાવ અને વિદ્યાર્થી મંડળ રેકર્ડ તેમજ શિક્ષક લોગબુક અદ્યતનીકરણ
૨ શાળા રોજમેળ, કન્ટીજન્સી રોજમેળ, શાળા સ્વચ્છતા રોજમેળ તેમજ વાઉચર ફાઈલ તૈયાર કરવી 
૩ ટી.એમ.૧ અને ટી.એમ.૨ લેખન અને નિભાવ
૪ સમગ્ર પરિક્ષા આયોજન અને પરિક્ષા અને પરિણામની તમામ બાબતો તેમજ તે અંગેનું તમામ દસ્તાવેજીકરણ
૫ શિક્ષક હાજરી પત્રક માસ મુજબ તૈયાર કરવુ અને સી.એલ. તેમજ અન્ય રજા બાબતનો હિસાબ અને રજા રિપોર્ટ ફાઈલ તૈયાર કરવી
૬ માસિક પત્રક અને તે બાબતના તમામ એકંદરી પત્રકો
૭ શાળાકીય તમામ પત્રકોનું કોમ્પ્યુટરાઇજઝેશન
૮ પાઠ્ય પુસ્તક/સ્વાધ્યાય પોથી અને અન્ય સ્ટેશનરી વિતરણ અને તે અંગેનો હિસાબ અને તે બાબતનું દસ્તાવેજીકરણ
૯ ચાલુ અને શાળા બહારના એલ.સી.ના જી.આર. નંબર શોધવા,એલ.સી.લખવા તેમજ તે અંગેનુ તમામ રેકર્ડ નિભાવણી અને તેને નિયમિત અદ્યતન રાખવું
૧૦ શાળામાં તમામ નવિન પ્રવેશ અને બીજી શાળામાંથી આવેલ વિદ્યાર્થી પ્રવેશ બાબત તેમજ જી.આર.માં નામ ચડાવવા બાબત
૧૧ ઓડિટ રજીસ્ટરની નિભાવણી અને તેને નિયમિત અદ્યતન રાખવું
૧૨ શાળા લાયબ્રેરીની તમામ બાબતો અદ્યતન રાખવી અને તેનો બાલ ભોગ્ય અને શિક્ષક ભોગ્ય ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા અને તેના તમામ રેકર્ડ અને દસ્તાવેજોને નિયમિત અદ્યતન રાખવા
૧૩ ઇન્કમટેક્ષની તમામ બાબતો અને તે અંગેના તમામ દસ્તાવેજોની નિભાવણી
૧૪ દૈનિક આંકડા પત્રક અને તે બાબતની સંપુર્ણ કામગીરી અને તેને લગતા દસ્તાવેજોને નિયમિત અદ્યતન રાખવા
૧૫ હાઈસ્કુલમાંથી આવતા તમામ સર્ટીની ખરાઈ કરવાની સંપુર્ણ કામગીરી
૧૬ અ.જા.,અ.જ.જા., અસ્વચ્છ અને વિકલાંગ શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
૧૭ બક્ષીપંચ શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
૧૮ વિચરતી વિમુક્ત જાતિ,આર્થિક પછાત અને સા.શૈ.પછાત તેમજ અ.જા.પૈકી અતિ પછાત શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
૧૯ લઘુમતિ શિષ્યવૃત્તિની દરખાસ્ત તૈયાર કરવી અને તે અંગેની ચુકવણીની કામગીરી કરવી
૨૦ સી.આર.સી. મીંટીગ અને અન્ય તમામ મીંટીગની બેઠક વ્યવસ્થા બાબતની કામગીરી
૨૧ બાયસેગ સેટીંગ અને પ્રસારણ ચાલુ કરવુ તેમજ ટેકનિકલ અને અન્ય પ્રોદ્યોગિકિ બાબતો તેમજ ઇલેક્ટ્રિક્લ બાબતની સમસ્યાઓનુ નિવારણ કામગીરી
૨૨ પ્રયોગશાળા જાળવણી અને તે અંગેના તમામ સાધનોની જાળવણી અને તે બાબતનું તમામ રેકર્ડ નિભાવણી
૨૩ મધ્યાહન ભોજન યોજના વર્ધીબુકમાં નિયમિત આંકડા પુરાવવા અને માલસામાન ચકાસવો તેમજ પુરવઠો કાઢી આપવો
૨૪ ધોરણઃ-૮(આઠ) પાસના શાળા છોડ્યાના પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી
૨૫ વિદ્યાર્થીઓના શિષ્યવૃતિ/ગણવેશ સહાયની ચુકવણી બાબતે બેંક એકાઉન્ટ ખોલાવવાની કામગીરી
૨૬ ચુંટણી અંગેની શિક્ષકોની અને અન્ય માહિતીનું એકત્રીકરણ અને દસ્તાવેજીકરણ તેમજ ચુંટણી બુથ તૈયાર કરવાની કામગીરી
૨૭ તમામ શાળાકીય કાર્યક્રમો માટે માઈક અને સ્ટેજ વ્યવસ્થા બાબતની કામગીરી

No comments:

Post a Comment