સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Sunday, November 11, 2012

મોબાઈલ લોકેશન જાણવા માટે

TRICK: Learn How Your Friend
Secretly Mobile Location
કઇ રીતે જાણીએ મોબાઇલ પર મિત્ર ગુપ્ત લોકેશન
દેશમાં મોબાઇલ યુઝર્સની સંખ્યા સતત વધતી જઇ
રહી છે. ભારત 96 કરોડ યુઝર્સની સાથે દુનિયાનું
સૌથી મોટી મોબાઇલ યુઝર દેશ છે. એક-
એકથી ચઢિયાતા મોબાઇલ ઓફર્સ, કેટલીય ટેલિકોમ
સર્વિસ પ્રોવાઇડર કંપની અને સસ્તી કૉલિંગ
તેના અગત્યના કારણોમાંથી એક છે. ત્યારે
તેનો ફાયદો ઉઠાવતા યુઝર્સ પણ હવે 1
સિમની જગ્યાએ એક સાથે 2-2 સિમનો ઉપયોગ
કરી રહ્યા છે. ત્યારે મોબાઇલ પર જુઠ્ઠુ
બોલનારની સંખ્યા પણ તેના લીધે વધી છે.
મોબાઇલ પર લોકો પોતાના લોકેશન
તો સરળતાથી જાણી શકે છે પરંતુ તે જાણવાનું હોય છે
કે તેમનો કોઇ ખાસ કે મિત્ર કયા છે તે જાણવું હજુ
પણ અશકયની બરાબર છે. આ અશકયને શકય
બનાવા માટે અમે તમને આજે બતાવા જઇ રહ્યા છીએ
કે કઇ રીતે જાણી શકાય કયા સમયે તમારો મિત્ર
કયા છે અને કઇ રીતે પકડીએ મિત્રના જુઠ્ઠને. પછી તે
મિત્ર સલમાન ખાન હોય કે કેટરિના કેફ.
ટેક બજાર મોબાઇલ યુઝર્સને એક-
એકથી ચઢિયાતી સુવિધાઓ આપી રહ્યું છે. જે
લોકોની જિંદગીનો અગત્યનો હિસ્સો બની ચૂક્યો છે.
આવી જ ટ્રિક છે લાઇફ360 એપ.
તેની મદદથી જો તમારા મિત્ર તમારી પાસે જુઠ્ઠું
બોલી રહ્યા હોય કે તેઓ બીજે કયાંક છે. તો તમે આ
જુઠ્ઠને પકડી શકશો.
હવે તમે વિચારતા રહેશે કો આખરે આટલી સારી વસ્તુ
કઇ રીતે મળશે? તેનો ઉપયોગ કઇ રીતે કરી શકાય
છે? તેમાં કયા-કયા ફીચર છે. તો ચાલો અમે તમને
બતાવી દઇએ છીએ. લાઇફ 360ને ડાઉનલોડ
કરવા પર તમારે તમારા મોબાઇલ પર તેનું એક શોર્ટકટ
દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે સાઇન અપ
થવું પડશે.
હવે તમે વિચારતા રહેશો કે આખરે આ ડાઉનલોડ કઇ
રીતે અને કયાથી કરાશે. લાઇફ360ને અલગ-
અલગ પ્લેટફોર્મના મોબાઇલમાં ડાઉનલોડ કરવા માટે
અલગ-અલગ લિંક છે. અંડ્રોયડ મોબાઇલ પર
લાઇફ360 ડાઉનલોડ કરવાની લિંક - https://
play.google.com/store/apps/
details? id=com.life360.
android.safetymapd
આઇફોન મોબાઇલ પર લાઇફ360 ડાઉનલોડ
કરવાની લિંક - https://itunes.apple.com/
/us/app/life360-family-tracker/
id384830320?mt=8
બ્લેકબેરી મોબાઇલ પર લાઇફ360 ડાઉનલોડ
કરવાની લિંક - http://appworld.blackbe/
rry.com/webstore/
content/95516/
અન્ય મોબાઇલ પર લાઇફ360 ડાઉનલોડ
કરવાની લિંક - https://
www.life360.com/websignup

No comments:

Post a Comment