સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Sunday, June 9, 2013

અનુસુચિત જાતી શિષ્યવૃત્તિ અંગે.



બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક સરકારી શાળાઓમાં શિષ્યવૃત્તિ તથા ગણવેશ સહાય ચુકવવા અંગેની જિલ્લા કક્ષાની સમિતિની તા.૨૯/૦૫/૦૧૨ના રોજ મળેલ બેઠકની કાર્યવાહી નોંધ (ઠરાવ નકલ)

તમામ બાળકોના હાલ શૂન્ય બેલેન્સથી ખાતા ખોલી દેવા માટે બેઠક બોલવામાં આવી અને લીડ બેંક મેનેજરશ્રીને ગામમાં જે બેંકો હોય ત્યાંનાં બેંક મેનેજરને હાલ પુરાવા લીધા વગર જ ખાતા ખોલવા જાણ કરવી એ નિર્ણય પણ લેવામાં આવ્યો. શાળા ખુલે ખાતા માટે પુરાવા રજુ કરવા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો



No comments:

Post a Comment