સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Monday, October 8, 2012



ગુજરાતની આર.ટી.ઓ.કચેરીઓમાં ફાળવવામાં આવેલ કોડ નંબરની વિગત Registration Authority   Code No. રજીસ્ટરીંગ ઓથોરીટી   કોડ નંબર 
અમદાવાદ Ahmedabad GJ –
મહેસાણા Mehsana GJ –
રાજકોટ Rajkot GJ –
ભાવનગર Bhavnagar GJ –
સુરત Surat GJ –
વડોદરા Vadodra GJ –
નડીયાદ Nadiad GJ –
પાલનપુર Palanpur GJ –
હિંમતનગર Himmatnagar GJ –
જામનગર Jamnagar GJ – ૧૦
જૂનાગઢ Junagadh GJ – ૧૧
ભુજ Bhuj GJ – ૧૨
સુરેન્દ્રનગર Surendranagar GJ – ૧૩
અમરેલી Amreli GJ – ૧૪
વલસાડ Valsad GJ – ૧૫
ભરૂચ Bharuch GJ – ૧૬
ગોધરા Godhra GJ – ૧૭
ગાંધીનગર Gandhinagar GJ – ૧૮
બારડોલી Bardoli GJ – ૧૯
દાહોદ Dahod GJ – ૨૦
નવસારી Navsari GJ – ૨૧
નર્મદા Narmada GJ – ૨૨
આણંદ Anand GJ – ૨૩
પાટણ Patan GJ – ૨૪
પોરબંદર Porbander GJ – ૨૫
વ્યારા Vyara GJ – ૨૬
વસ્ત્રાલ(અમદાવાદ પૂર્વ) Vastral GJ – ૨૭
પાલ, સુરત (વેસ્ટ) Pal, Surat (West) GJ – ૨૮
વડોદરા Vadodara – 2 GJ – ૨૯
ડાંગ Dang GJ – ૩૦

No comments:

Post a Comment