સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Tuesday, November 20, 2012

Facebook chating

આપની જોડે ગણી વખત એવું બને છે કે onalain  થતાની સાથે જ ગણી વ્યક્તિઓ જોડે ઈચ્છા ન હોય તો પણ  વાત કરવી પડે છે, માટે આ મુશ્કેલી થી બચવા માટે જોવો અહી ......


ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

ફેસબુક પેજ પર ઓનલાઇન થયા પછી ચેટિંગ પ્રક્રિયામાં રાઇટ પેનલમાં આખી યાદી આવી જાય છે. તેમાંથી ઓનલાઇન યુઝરની સામે ગ્રીન રંગનું બટન દેખાય છે. બાકીનાં નામની સામે લાલ કે ગુલાબી રંગનું નિશાન દેખાય છે. જો તમારે પસંદગીનાં લોકો સાથે જ ચેટિંગ કરવું છે તો ઓફલાઇન ચેટિંગ સૌથી સારો વિકલ્પ છે.


ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

ઓફલાઇન ચેટિંગની બે રીતો છે. તેમાંથી પહેલી છે પેનલની નીચે આપેલું સેટિંગનું ઓપ્શન, તેના પર ક્લિક કરીને તમે બધા યુઝર્સ માટે ઓફલાઇન થઇ શકો છો. બીજી બાજુ જેની સાથે તમે ચેટ કરવા માગો છો તેમના માટે ઓનલાઇન રહીને ચેટિંગ કરી શકો છો.

ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

બીજી રીત એ છે કે જે વ્યક્તિ માટે તમે ઓફલાઇન થવા માગો છો, તેનાં ચેટિંગ પેનલને ઓપન કરીને સેટિંગમાં જઇ ઓફલાઇન ઓપ્શન પસંદ કરી શકો છો.

ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, તમે નહીં દેખાઓ ઓનલાઇન

ચેટિંગમાં પ્રાઇવસી બનાવી રાખવા માટે તમે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર ઉપરાંત અલગ અલગ લિસ્ટ બનાવી શકો છો. તેમાં તમે રાતનાં સમયે ફેમિલી મેમ્બરને જ ચેટ માટે બોલાવી શકો છો. બાકીની લિસ્ટને સેટિંગમાં જઇને ઓફલાઇન કરી શકો છો. બીજી બાજુ જો તમે રાત્રે ફ્રેન્ડ્સ સાથે ચેટિંગ કરવા માગો છો તો ફેમિલી મેમ્બર્સને પણ ચેટ પર થોડા સમય માટે બ્લોક કરી શકો છો.


No comments:

Post a Comment