સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Monday, November 12, 2012

HAPPY DIPAWLI





હે પરમપિતા પરમાત્મા !
આ પૃથ્વીના પ્રત્યેક જીવ વિષે મંગળ કામના હું
યાચું છું.
માંગવારી, ત્રાસવાદ, હિંસા અને
સ્વાર્થરૂપી રાક્ષસનો સંહાર હું યાચું છું.
મા-બહેન અને બેટીઓની સલામતી અને સન્માન હું
યાચું.
નેતાઓની દેશ પ્રત્યેની નિષ્ઠા અને
વાણીમાં નમ્રતા હું યાચું છું.
દેસની સુરક્ષા માટે
ઝઝુમી રહેલા જવાનોની સુરક્ષાને હું યાચું છું.
પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રની પ્રગતિ માટે કર્મ
કરે એવી ભાવના હું યાચું છું.
પ્રત્યેક યુવાન વ્યસનથી મુક્ત થઈને
સંસ્કૃતિની ગરિમાને ઊંચા શિખરે પહોંચાડે
એવી ભીખ યાચું છું.
॥ શુભ દીપોત્સવ ॥
॥ શુભ પ્રભાત ॥
॥ જય શ્રી કૃષ્ણ ॥
॥ જય ચામુંડા  માઁ ॥

No comments:

Post a Comment