સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Monday, November 19, 2012

ide netsater unlok tools


      સૌ પ્રથમ તમારા usb modem ને તમારા p c સાથે કનેક્ટ કરો.કનેક્ટ કરતા જ ,મોડેમનુ એક સોફ્ટવેર install થવા માટે ખુલશે,જેને install કરી લો.
      હવે,અહિયાથી એક સોફ્ટવેર ડાઉનલોડ  કરો જે તમારા usb modem નો  unlock કોડ અને ફ્લેશ કોડ બતાવશે...
સોફ્ટવેર 






           હવે તમારા idea usb modem ને એક વાર disconnect કરી ફરીથી pc માં connect કરો.હવે ઉપર બતાવેલ સોફ્ટવેર ખોલો અને ઉપરના ચિત્રમાં બતાવેલ જગ્યામાં તમારા usb modem નો IMEI નંબર દાખલ કરો.ત્યાર બાદ CALCULATE બટન પર ક્લિક કરો..થોડી વર્માજ આ સોફ્ટવેર તમારા USB MODEM નો UNLOCK CODE અને FLASH CODE દર્શાવશે જેને સાચવી લો.
          હવે તમારે એક બીજા સોફ્ટવેરની જરૂર પડશે.જે તમે નીચે ક્લિક કરી ડાઉનલોડ કરી લો.
સોફ્ટવેર 




(અ)  આ સોફ્ટવેરને રન કરો.સૌથી પહેલા તે તમારા PC માં CONNECT કરેલા USB MODEM ને શોધશે.જયારે તેની આ શીધ પૂરી થઇ જશે ત્યારે તે તમારી પાસે પાસવર્ડ માગશે.જેમાં તમારે અગાઉના સોફ્ટવેર માં મળેલ ફ્લેશ કોડ ભરી દો.
(બ)  ફ્લેશ કોડ ભરીને આગળ વધો.થોડીવાર માં આ સોફ્ટવેર તમારા USB MODEM નું ફર્મવેર અપડેટ કરી દેશે.અને અપડેટ થતાજ અપડેટની ખબર તમને આપી દેશે.
(ક)  ફર્મવેર અપડેટની સુચના મળતાજ IDEA નું જે ચિહ્ન તમરા ડેશબોર્ડ પર બનેલું છે તેને રન કરો.રન કરતાજ તમારી પાસે અનલોક કોડ માગશે.આ તેજ કોડ છે જે તમે પહેલા સોફ્ટવેરમાં મેળવ્યો હતો.તે તેમ લખી ને આગળ વધો...
   તમારું USB MODEM હવે કોઈ પણ મોબઈલ સર્વિસ પ્રોવાઈડરનું સીમ ચલાવવા તૈયાર છે.........



No comments:

Post a Comment