સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Thursday, December 27, 2012

રમતોત્સવ

ખેંગરપુરા  સી.આર. સી. નો સી.આર. સી.કક્ષાનો રમતોત્સવ ભીમપુરા મુકામે યોજાયો જેમાં સેન્ટરની દરેક શાળા ના બાળકો તેમજ શિક્ષક મિત્રો એ ખુબજ ઉત્સાહ થી ભાગ લીધો ...


બાળકોને પ્રોત્સાહન પૂરું પડી રહેલા ભીમપુરા શાળાના શિક્ષક શ્રી શિવરામભાઈ .........................



રમતોત્સવ  માં  નિર્ણાયક ની ભૂમિકા ભજવનાર શિક્ષક મિત્રો  જેમાં કૌશિકભાઈ, હું પોતે ધવલભાઈ, રાહુલભાઈ, તેમજ ભીમપુરા શાળાના શિવરામભાઈ......


પંચ કાર્ય કરનાર શ્રી વિરેન્દ્રભાઈ, સડાતસાહેબ, તેમજ રમણભાઈ ખાંટ ................

કબ્બડી ની રમત રમતા દિદરડા તેમજ સપોર્ટ ગણવેશમાં સજ્જ  ભીમપુરા શાળાના બાળકો

પધારેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી રહેલ યજમાન શાળા ના યુવા મુ.શિ. શ્રી નબીરભાઈ....


બાલિકાઓ દ્વારા કરવામાં આવેલ યોગાસનો..................


શીર્ષાસન કરી રહેલ યોગસનું ઉતમ ઉદાહરણ પૂરું પાડનાર દિદરડા  શાળાના શિક્ષક રાહુલભાઈ....


પધારેલ મહેમાનોમાંથી બાળકોને બાળકોને પ્રોત્સાહન તેમજ ઉષ્મા પૂરી પડી રહેલ ઉદરાના સી.આર. સી. શ્રી સુરેશભાઈ દવે સાહેબ.............


અભાર..........................

No comments:

Post a Comment