સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Friday, December 28, 2012

કર્મના લેખા જોખા


તારો કી જ્યોત મેં ચંદ્ર છુપે નહિ
સૂર્ય છુપે નહિ બાદલ છાયો
રણ ચડ્યો રજપૂત છુપે નહિ
દાતા છુપે નહિ માંગન આયો
ચંચલ નારી કે નૈન છીપે નહિ
પ્રીત છુપે નહિ પીઠ દિખાયો
કવિ ગંગ કહે સુન શાહ અકબર
કર્મ છુપે નહિ ભભૂત લગાયો
- કવિ ગંગ.

No comments:

Post a Comment