સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Sunday, December 9, 2012


આચાર સહિતનો ભંગ થતો હોવાથી આપના ગામ છેલ્લા સમયે કદાચ બદલાયી પણ શકે છે.

ચૂંટણી ફરજ માટેનાં  તમારા ગામનું નામ શોધો.

પહેલા નીચેની લીંક પર ક્લિક કરો.


Click here........................


પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે તે તાલુકો પસંદ કરો.
ત્યારબાદ ગામનું લીસ્ટ ખુલશે.
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ.
તે આ ફોર્મેટ માં હશે. 02/011/00164 તેમાં ૦૨ એ જિલ્લાનો કોડ છે. ૦૨ - બનાસકાંઠા ,૦૧૧ એ તાલુકાનો કોડ છે. ૧૧- વડગામ અને ૦૦૧૬૪ એ ગામનો કોડ છે.
તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદીમાં જુઓ કે ૦૦૧૬૪ માં કયું ગામ છે.


No comments:

Post a Comment