સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Thursday, September 6, 2012

 જિંદગી સમય ની રાહ નથી જોતી 
રાત સવારની રાહ નથી જોતી ,
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી ,
જે પણ ખુશી થી મળે દુનિયામાં ,
એને શાન થી સ્વીકારજો ,
કેમકે જિંદગી સમય ની રાહ નથી જોતી …

No comments:

Post a Comment