સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Friday, September 7, 2012

કેટલાક !
જ્યાં જાય છે,,,,,,, ત્યાં આનંદ – આનંદ ફેલાય જાય છે,
.
અને
કેટલાક !
જ્યારે જાય છે,,,,,, ત્યારે આનંદ – આનંદ ફેલાય જાય છે.



જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે…… તમે એ બધાની ઉપર છો.    - હર્ષદ વી. કડવાણી
ભગવાન નું અમૂલ્ય સર્જન એટલે સ્ત્રી. ખરું ને?
રામાયણ માંથી સીતાજી ને બાદ કરો? કઈ નહિ મળે?
મહાભારત માંથી દ્રોપદી ને બાદ કરો?કઈ નહિ મળે?
શેતા સગાળશાની વાત માંથી તારામતી ને બાદ કરો? કઈ નહિ મળે?
ક્રિષ્ના અવતાર માં કાના ની લીલા માંથી રાધા ને બાદ કરો?કઈ નહિ મળે?
પુસ્તકો નહિ પસ્તી થઇ જશે…..ખરુંને?

No comments:

Post a Comment