સુવિચાર :- "ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.

સુવિચાર :- "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે,પણ બન્નેમાં ફર્ક એ છે કે શિક્ષક શીખવીને પરીક્ષા લે છે જયારે સમય પરીક્ષા લઈને શીખવે છે."

Friday, September 7, 2012

........”ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ “અદેખાઈ” માં
પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી…

અભિમાની માણસ તેના અભિમાન થી જ નષ્ઠ થાય છે

સત્ય ના માર્ગ પર 
જયારે તમે સત્ય ના માર્ગ પર ચાલતા હોવ ત્યારે બાહ્ય દુશ્મનો અનેક ઉભા થાય છે પરંતુ તમારી આંતરિક શક્તિઓ ખુબ મજબુત બને છે.

આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે
કે લોકો સાચું મનમાં બોલે છે, અને…
ખોટું બુમો પાડી ને બોલે છે…!!!



જે છે તેનો આનંદ લેવો હોય તો જે નથી તેની ચિંતા છોડી દો.- હર્ષદ વી. કડવાણી
ભગવાને જે આપ્યું છે તેની કોઈ વ્યક્તિ કદર કરતો નથી અને જે નથી તેની પાછળ ભાગે છે. એટલે તેને સંતોષ મળતો નથી અને પછી ભગવાનને ફરિયાદ કરે છે કે “તે મને દુઃખ કેમ આપ્યું?” તેથી જીવનમાં સુખ મેળવવું હોય તો જે મળ્યું છે તેની કદર કરતા શીખો.……….મુકતા મેઘા.

No comments:

Post a Comment